=> જે વિદ્યાર્થીઓએ એપ્લીકેશન ફી ભરેલ છે તથા ફોર્મ સબમીટ કરવાનું બાકી હોય તેમજ ફોર્મ ભરાઇ ગયું હોય પરંતું લોક કરવાનું બાકી હોય તે તમામ વિદ્યાર્થીઓએ આજના દિવસે પોતાનું ફોર્મ લોક કરવું ફરજીયાત છે અન્યથા તેઓની અરજી પ્રવેશ માટે માન્ય રહેશે નહિ.
=> જેથી આવા તમામ વિદ્યાર્થીઓએ નિયત સમયમર્યાદામાં તેઓની અરજી લોક કરવા આથી જણાવવામાં આવે છે.
=> ઓનલાઇન ફોર્મ સબમીટ કરવાની છેલ્લી તારીખ ૩૧.૦૭.૨૦૨૬ છે.